Advertisement
Author: નોબત સમાચાર

કસ્ટમ ક્લિયરીંગ એજન્ટની જામીન અરજી કરાઈ નામંજૂર

લાખોની ઉચાપતનો મામલોઃ

સલાયા તા. ૬: સલાયાના કસ્ટમ ક્લિયરીંગ એજન્ટ સામે લાખોની ઉચાપતનો ગુન્હો નોંધાયા પછી આ  આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.

સલાયાના કસ્ટમ ક્લિયરીંગ એજન્ટ વિશાલ નવીનચંદ્ર જોષી સામે રૂા.૬૦ લાખ ૭૦ હજારની ઉચાપત કરવા અંગે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯ હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો.

આ આરોપીએ ચાર્જશીટ થયા પછી જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અરજી અદાલતે નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh