Advertisement
Author: નોબત સમાચાર

સ્પિડ બ્રેકરો નિયમ મુજબ બનાવવા અંગે કમિશનરને રજુઆત

જામનગર તા. ૬: જામનગરમાં નિયમને નેવે મૂકીને બનાવાયેલ સ્પિડ બ્રેકરને દૂર કરી નિયમોનુસાર બનાવવા અંગે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. રોડ સેફટી પેટ્રોલ યુનિટ જામનગરના પૂર્વ કમાન્ડર નટુભાઈ ત્રિવેદીએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, જામનગર પાલિકાએ અમુક સ્થળે અને કયાંક લોકોએ જાતે પરંતુ નિયમ વિરૂદ્ધ સ્પિડ બ્રેકર બનાવી નાખવામાં આવ્યા છે જ્યાં વાહન ચાલકને અકસ્માતનો ભય રહે છે. આથી આવા ગેરકાયદે સ્પિડ બ્રેકરો દૂર કરી બધી જગ્યાએ નિયમ મુજબના બનાવવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh