Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકત્તામાં મહિલા ડોકટર પર રેપ પછી હત્યા કરવાની ઘટનાના ઘેરા પડઘાઃ
કોલકાતામાં ડોકટર પર થયેલ દુષ્કર્મ તથા હત્યાના બનાવ અંગે ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં જામનગરથી આવતા ટ્રેઈનીંગ તબીબોએ હડતાળ પાડી હતી જ્યારે ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા એક દિવસ તમામ શહેરના તબીબો દ્વારા સેવાઓ બંધ રાખી માત્ર ઈમરજન્સી ચાલુ રાખી ઉગ્ર વિરોધ આ ઘટનાનો કરી પગલાની માંગ કરાઈ છે. ગઈકાલે ભાજપ મહિલા મોરચા જિલ્લા તાલુકા શહેર દ્વારા પણ રેલી કાઢી બેનરો દ્વારા વિરોધ વ્યકત કરી કાળીપટ્ટી સાથે મમતા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરાયા હતા જેમાં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, નિમિષાબેન નકુમ તથા ભાજપના કાર્યકરો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial