Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે-રાજકોટ દ્વારા
રાજકોટ તા. ૧૭: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા પર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૩ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. તદ્દનુસાર ટ્રેન નંબર ૦૯૪૩૬ ઓખા ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ રપ ઓગસ્ટ, ર૦ર૪, સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૧ સપ્ટેમ્બરથી ૧ ડિસેમ્બર, ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ જ રીતે ટ્રેન નંબર ૦૯૪૩પ ગાંધીગ્રામ ઓખા સ્પેશિયલ જે અગાઉ ર૪ ઓગસ્ટ, ર૦ર૪ સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૩૧ ઓગસ્ટથી ૩૦ નવેમ્બર, ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial