Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બળેવ-રક્ષાબંધનના દિવસે આયોજનઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ દ્વારા સ્વૈચ્છિક ફાળારૂપી સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન તા. ૧૯-૮ ને સોમવાર (બળેવ-રક્ષાબંધન)ના દિવસે જામનગર વંડાફળી જ્ઞાતિની વાડીમાં જ્ઞાતિજનો માટે બપોરના ૧ર-૩૦ કલાકે રાખવામાં આવ્યું છે.
જામનગર દ્વારકા જિલ્લામાં વસતા જ્ઞાતિજનોને ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેવા તેમજ શકય હોય તો રવિવારના સાંજના છ વાગ્યા સુધીમાં પરિવાર સાથે કેટલી વ્યક્તિઓ ભોજન લેવા પધારશે તે સંખ્યા જ્ઞાતિ પ્રમુખ કિરીટભાઈ ભટ્ટને લખાવી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial