Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં જન્માષ્ટમી શોભાયાત્રા અંગે આજે રાત્રે બેઠક

ખંભાળીયા તા. ૧૭: આગામી જન્માષ્ટમીના ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવનાર હોય તેના ખાસ આયોજન માટે ખાસ બેઠક આજે તા. ૧૭-૮-ર૪ ના શનિવારે રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધી જલારામ મંદિર હોલ ગાયત્રીનગર પાસે રાખવામાં આવી હોય હિન્દુ ભાઈ-બહેનો આગેવાનો તથા વિહિપ તથા બજરંગદળના કાર્યકરોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh