Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભામાં રજુ કરાશે પાંચ વિધેયક

તા. ૨૧ થી ૨૩ના ટૂંકા સત્રમાં

ગાંધીનગર તા. ૧૭: (જિતેન્દ્ર ભટ્ટ): આગામી તા. ૨૧ થી તા. ૨૩માં મળનારી વિધાનસભામાં પાંચ વિધેયક લાવવામાં આવશે.

જેમાં ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત, કાળુ જાદુ રોકવા તથા દારૂ-ડ્રગ્ઝની હેરાફેરી, વાહનોની હરાજી તથા બિન ખેતી પુરાવા, ન્યાય સંહિતાનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh