Advertisement
Author: નોબત સમાચાર

કાનાલુસથી નવાગામ-પીપળી સ્ટેશન સુધીના રસ્તાની દરખાસ્ત મંજૂર કરવા માંગ

રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆતઃ

જામનગર તા. ૧૯:લાલપુર તાલુકાના કાનાલુસથી નવાગામ અને નવાગામથી પીપળી રેલવે સ્ટેશનને જોડતા રાજાશાહી વખતથી પ્રજાઉપયોગી સાર્વજનિક જાહેર રસ્તાઓ તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવેલ દરખાસ્ત મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

લાલપુરના મેઘનું ગામના વિક્રમસિંહ એસ. સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું કે, લાલપુરના કાનાલુસથી નવાગામ અને નવાગામથી પીપળી રેલવે સ્ટેશનને જોડતા રાજાશાહી સમયના આ સાર્વજનિક માટી, મોરમ, મેટલવાળા પુલીયા, ડામરરોડ અંગેની માંગ સાથેના રસ્તાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી છે. આથી આ માર્ગની દરખાસ્ત મંજૂર કરી જોબ નંબર ફાળવવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓ, ખેડૂતોને સુવિધાનો લાભ મળશે.

સાથોસાથ રાશન ડેપો, રેલવે સેવાનો પણ સરળતાથી લાભ મળી રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh