Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનુસુચિત જાતિ-જનજાતિના પરીક્ષાર્થીઓને
ખંભાળીયા તા. ૧૮:રાજ્યમાં ધો. ૧૦/૧ર ની બોર્ડની પરીક્ષાના અનુ.જાતિ-જનજાતિના છાત્રોને રાજય અનેજિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર પરીક્ષાર્થીઓને હજારો રૂપિયાના ઈનામો મળશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર દ્વારા બોર્ડની પરીક્ષામાં અનુસુચિત જનજાતિના છાત્રો માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ મોટા ઈનામોની જાહેરાત થઈ છે.
ધો. ૧૦ માં પ્રથમ રાજ્યમાં આવનારને પ૧ હજાર, ધો. ૧ર માં પણ પ૧ હજાર, દ્વિતીયને બન્ને ધોરણમાં ૪૧ હજાર તથા તૃતીયને ૩૧ હજાર ઈનામ અપાશે.
જિલ્લા કક્ષાએ પ્રથમને ૧પ હજાર, દ્વિતીયને ૧૧ હજાર અને તૃતીયને રૂ. ૯ હજાર ઈનામ અપાશે. જિલ્લાના આદિજાતિ વિકાસ અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial