Advertisement
Author: નોબત સમાચાર

એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કેમ્પ

જામનગરમાં તા. ૧૮ થી રર જાન્યુઆરી સુધી

જામનગર તા. ૧૮:એક્યુપ્રેશરસુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કેમપ તા. ૧૮ થી તા. રર સુધી શરદાર પટેલ સ્કૂલ (બોર્ડીંગનો હોલ), સોલેરિયમ સામે, જી.જી. હોસ્પિટલની પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જામનગર પટેલ કેળવણી મંડળના હયોગથી આયોજીત આ કેમ્પમાં ચિકનગુનિયા, સાંધાના જુના દુઃખાવા, પેટના રોગ, બીપી, સુગર વિગેરે રોગોની સારવાર દવા વગર (હાથ-પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. ડો. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિન્દરસિંગ આ કેમ્પમાં પોતાની સેવા આપશે. જનતાને આ કેમ્પમાં લાભ લેવા જામનગર પટેલ કેળવણી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh