Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮:ખેલમહાકુંભ ૩.૦-૨૦૨૪-૨૫ની સ્પર્ધાઓમાં ફૂટબોલ તથા કરાટે સ્પર્ધાનો સુધારેલ કાર્યક્રમ જાહેર કરાયો છે જે મુજબ તા. ૨૧-૦૧-૨૦૨૫ના રોજ ભાઈઓ તથા બહેનો માટેની ઓપન એજ ગૃપની ફૂટબોલ સ્પર્ધા ક્રિષ્ના સ્પોર્ટસ એકેડમી, પોલીસ હેડકવાર્ટરની બાજુમાં, જામનગરમાં સવારે ૭ઃ૦૦ કલાકે યોજાશે જ્યારે તા. ૧૦ તથા ૧૧-૦૨-૨૦૨૫ના રોજ ભાઈઓ તથા બહેનો માટેની તમામ વય જુથની કરાટે સ્પર્ધા શ્રી બી.એમ. પટેલ વિદ્યાલય, મુ.વાંકીયા, તા. ધ્રોલમાં સવારે ૦૭ઃ૦૦ કલાકે યોજાશે. જેની નોંધ લેવા જિલ્લા રમત-ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial