Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ડી.પી. રોડ માટે સ્કૂલ પરિસરનું બાંધકામ તોડાયું

જામનગરમાં બાયપાસ માર્ગે સાંઢીયા પુલ પાસે ૧૮ મીટર પહોળાઈના રસ્તા માટે ડી.પી. કપાતની અમલવારી કરવામાં આવી રહી છે. આ માર્ગ આવેલ એક સ્કૂલના રસોડા તથા શાળાના લેડીઝ-જેન્ટસ ટોયલેટ બ્લોકનું બાંધકામ નડતરરૂપ હોવાથી આજે મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યુું હતું. અગાઉ આ માટે શાળા સંચાલકોને ટી.પી. ડી.પી. શાખા દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી. આ પછી આજે ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે અહિં ૧૮ મીટર પહોળાઈના રસ્તાનું કામ શરૂ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh