Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટના આદેશ હેઠળ સરકારે આપેલી સૂચના મુજબ
જામનગર તા. ૧૯: જામનગરના અનેક ધાર્મિક સ્થળોને મહાનગરપાલિકા દ્વારા નોટીસ પાઠવી જરૂરી વિગતોની પૂર્તતા કરવા જણાય છે. જામનગરમાં આશરે રપ૦ થી વધુ ધાર્મિક સ્થળોને મહાનગરપાલિકા દ્વારા નોટીસ પાઠવાઈ છે. ખાસ કરીને જમીન માલિકી છે કે દબાણમાં છે ટૂંકમાં જમીનની માલિકી કોની છે. જ્યાં ધાર્મિક સ્થળ બનાવાય તે નક્કી કરવા તમામ ધાર્મિક સ્થળોને નોટીસ પાઠવાઈ છે અને જરૂરી આધાર પુરાવા રજુ કરવા જણાવાયું છે. દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ અને નિર્દેશથી સરકારે આપેલી સૂચના મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટીસો પાઠવાઈ હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial