Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિમાં
તાજેતરમાં કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે વાસ્મો દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવીને સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતાં. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યરત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રસ્તાવિત કામોને જરૂરી ચર્ચા પછી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી તેમજ સમિતિના સદસ્યો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial