Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા
ગાંધીનગર તા. ૨૫: કાલાવડ વિસ્તારના હાલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આમરણ ચોવીસીના વિસ્તારને નવો તાલુકો બનાવવા રજૂઆત કરી છે.
તેમના ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આમરણ ચોવીસીનો મોટો વિસ્તાર આવેલો છે. જેમાં ૨૫ થી ૩૦ ગામો છે મહેસૂલી દૃષ્ટિએ પણ આ વિસ્તાર ઘણો મોટો છે. જેથી આ વિસ્તારનો અલગ નવો તાલુકો બનાવવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial