Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ૨૬ વર્ષથી ચાલતા
ખંભાળિયા તા.૧૮ : ખંભાળિયાના દ્વારકા હાઈવે પર જ્યારે ભાગ્યે જ સેવા કેમ્પ ચાલતા તે સમયે આજથી ૨૬ વર્ષ પહેલાથી જ સેવા કેમ્પ શરૂ થયો હતો જે આ વર્ષે પણ ચાલુ રહ્યો હતો. ભોજન બંને ટાઈમ તથા નાસ્તો, ચા-પાણી સાથે દેશી ભોજન તથા ન્હાવા-ધોકા, રહેવા થા માલીશ તથા પ્રાથમિક આરોગ્ય સગવડ સહિતના આ કેમ્પમાં પચ્ચાસેક હજાર પદયાત્રીઓએ લાભ લીધો હતો. આયોજકો દેવુભાઈ સોની, અશોકભાઈ કાનાણી વગેરે દ્વારા દાતાઓ, મદદગારો, સ્વયંસેવકોનો આભાર માનવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial