Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંકીર્તન, પ્રવચન, છપ્પનભોગ, ગૌરકથા, બાળકોના ડ્રામા અને પ્રસાદમ્ સાથે
જામનગર ઈસ્કોન મંદિરમાં તા. ૯ થી ૧૪ દરમ્યાન શ્રીમદ્ ભાગવત કથામૃતનું આયોજન થયું હતું તેનું ગઈકાલે આરતી, સંકીર્તન, પ્રવચન, છપ્પનભોગ, ગૌરકથા- બાળકોના ડ્રામા અને પ્રસાદમ્ દ્વારા પૂર્ણાહુતિ થઈ હતી. આ કાર્યમાં રાજકીય આગેવાનો, નગરના અગ્રણીઓ, દાતાઓશ્રી, કૃષ્ણભકતોએ લાભ લીધો હતો. ઈસ્કોન મંદિરના શ્રી મુરલીધરદાસ પ્રભુ, શ્રી રમા રમણદાસ પ્રભુ, એડવોકેટ, દિલીપભાઈ ભોજાણી, અલગ-અલગ કમિટીઓના પ્રભુજીઓ, રસોડા વિભાગ, શુસોભન વિભાગ, પુસ્તક વિતરણના માતાજી-પ્રભુજીઓએ ૬ દિવસ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, છેલ્લા દિવસે મંદિરનું પરિસર ટૂંકુ પડયું એટલા કૃષ્ણભકતો ઉમટયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial