Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નટરાજ કરાઓકે ગ્રુપની સ્થાપના

જામનગર તા. ૧૮: જામનગરના લોકવિચાર મંચ દ્વારા અક્ષર આસ્થા ગીતોનો સમૂહ સ્ટુડિયોના સભ્યો સાથે નટરાજ કરાઓકે ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે. આ ગ્રુપ દ્વારા કોઈપણ શુભ પ્રસંગે વિનામૂલ્યે કાર્યક્રમ રજૂ કરશે. તે કાર્યક્રમમાં મળનાર દાનની રકમ ગૌ સેવા, દિવ્યાંગોની સેવા, મેડિકલ સેવા માટે વ્યવસ્થામાં આપશે. સ્થાપના નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સભ્યો દ્વારા એકત્ર થયેલ રકમમાંથી રૂ. ૧૧૧૧ ભીડભંજન મહાદેવ મંદિરમાં તથા રૂ. પ૧૧ ગંગા માતા ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ માટે સદેવંત મકવાણા (૯૮૭૯૮ ૯પપ૯૯) તથા મહેશભાઈ મહેતા (૯૮ર૪૩ પ૭૪૪૪) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh