Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ ચકાસણી કરીઃ
જામનગર તા.૧૮ : જામનગરના એક ગેસ્ટ હાઉસ માં એસઓજીએ તપાસણી કરી હતી. તેમાં મુસાફરોની યાદી તૈયાર કરવામાં ન આવતી હોવાનું ખૂલવા ૫ામ્યું હતંુ. ગેસ્ટહાઉસના સંચાલક સામે ગુન્હો નોંધાયો છે.
જામનગરના કાશી વિશ્વનાથ રોડ પર આવેલા સિદ્ધનાથ કોમ્પ્લેક્સમાં દ્વારકાધીશ ગેસ્ટ હાઉસમાં શનિવારે સાંજે એસઓજીના સ્ટાફે ચકાસણી હાથ ધરી હતી. આ ગેસ્ટ હાઉસમાં કાયદા મુજબ જે મુસાફરો ઉતરે તેની પથિક સોફ્ટવેરમાં નોંધ કરવાની થતી હતી પરંતુ તે હોટલના સંચાલક જીતેન ભગવાનજી શાહે તે નોંધ કરી ન હોવાથી તેની સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial