Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીતનગર હૂડકોમાં સ્થિત શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે તાજેતરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. શ્રી હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને અન્નકોટ અને મહાઆરતી તથા પ્રસાદનો લાભ લીધો હતો તેમ પૂજારી રમેશભાઈ નિમાવતે જણાવ્યું છે. આ કાર્યમાં મેહુલભાઈ - હેતલબેનની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial