Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ મંત્રી હકુભા જાડેજા દ્વારા
જામનગર તા. ૧૮: ગુજરાત સરકાર દ્વારા આર.ટી.ઈ. (રાઈટ ટુ એજ્યુકેશન) એ હેઠળ આવકમર્યાદા વાર્ષિક દોઢ લાખની હતી, તેમાં વધારો કરી વાર્ષિક આવક છ લાખનો નિર્ણય કરવામાં આવતા ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ ગુજરાતની ભાજપ સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને આવકાર આપી જણાવ્યું છે કે આવકમર્યાદા વધારવાથી વધુને વધુ છાત્રોને આ જોગવાઈનો લાભ મળી શકશે. આરટીઈમાં પ્રવેશ માટે અરજી કરવાની અંતિમ તારીખ ૧પ-૪-ર૦રપ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial