Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગરમાં આહિર સમાજ (સત્યમ કોલોની)માં તા. ૨૦ થી પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિનો સારવાર કેમ્પનો પ્રારંભ થયો છે.
ચીકનગુનિયા, સાંધાનો જુનો દુખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેઈન, બી.પી., સુગર, જાડાપણુ, આંખ, કાન, ગળા અને દરેક બીમારીનો દવા વગર (હાથ-પગની નાડી દબાવીને) ઈલાજ કરવામાં આવે છે.
કેમ્પનું આયોજન રાજુભાઈ ગાગીયા તથા સત્યમ કોલોની આહિર સમાજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાવિન્દરસિંહ સેવા આપી રહ્યા છે. આહિર સમાજમાં આયોજીત આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial