Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવમાં આવી રહી છે. જેના ભાગરૂપે રણજીતસાગર માર્ગ એટલે કે, દરેડથી પવનચક્કી સુધીની ખૂલ્લી કેનાલની સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેનાલમાંથી કચરો, પ્લાસ્ટિક વિગેરે કાઢી કેનાલ ચોખ્ખી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ડઝનેક જેટલા પાર્ટ પાડી પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અડધા કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial