Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મિલકતધારકે સ્થળ પર પેમેન્ટ કર્યુંઃ
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા વસૂલાત ઝુંબેશ અન્વયે ગઈકાલે પાંચ મિલકત સીલ કરવામાં આવી હતી, જ્યારે એક મિલકત ધારકએ સ્થળ ઉપર જ વેરા રકમ ભરપાઈ કરી આપી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરાની બાકી લેણી રકમ માટે સઘન વસૂલાત ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. વસૂલાત ટીમ દ્વારા ગઈકાલે પાંચ મિલકત સીલ કરવામાં આવી હતી.
જેમાં જાદવ ગોવિંદભાઈ પણસારા (રૃા. ૪૩,પપર), ભિખુભા હરિસિંહ વાઢેર (રૃા. ૩ર,૮૦૩), ન્યુ ઈન્ડિયા બ્રાસ ઈન્ડ. (રૃા. પ૪,૬૩૧), ભાડુઆત રાજ મેટલ એન્ડ સેલ (રૃા. ૩પ,૯૯૦) અને કાંતાબેન નાનજીભાઈ નંદા (રૃા. ૪૦,૮૮૪) નો સમાવેશ થાય છે, જ્યારે કનકબા પ્રવિણસિંહ જાડેજાએ (રૃા. ર૬,૭૦૦) ની વેરા રકમ સ્થળ ઉપર જ ભરપાઈ કરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial