Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા પાણીનો મોટા પાયે વેડફાટ

ન.પા. દ્વારા નવી પાઈપલાઈન નાખી પાણી વિતરણ પૂર્વવત કરાયુંઃ

ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયા શહેરના અડધા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી ફૂલવાડી વોટર વર્કસની મેઈન પાઈપલાઈન ધડાકા સાથે ફાટતા ભંગાણ થયું હતું. પરિણામે નદી જેમ પાણી વહેતું થયું હતું અને પાણીનો મોટાપાયે વેડફાટ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં ન.પા.ના ચીફ ઓફિસર તથા વોટર વર્કસ ઈજનેર તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતાં અને તરત જ નવી પાઈપલાઈન નાંખવાની કામગીરી કરી હતી અને મોડી રાત્રે પાણી પુરવઠો પૂર્વવત થયા પછી સવારથી પાણી વિતરણ કરવાની વ્યવસ્થા કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh