Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે પોતાના ઘરમાં દોરડાથી જિંદગી ટૂંકાવીઃ
જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના નવા નાઘુના ગામમાં રહેતા એક પ્રૌઢે માનસિક બીમારી તથા એકલવાયા જીવનથી કંટાળીને ગઈકાલે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
જામનગર તાલુકાના નવા નાઘુના ગામમાં મંદિર પાસે વસવાટ કરતા ભોજાભાઈ નારણભાઈ પારીયા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢ છેલ્લા પચ્ચીસેક વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હતા.
તેઓને સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન છેલ્લા પાંચેક વર્ષથી તેઓ એકલવાયા જીવનને વ્યતિત કરતા હતા. તેનાથી કંટાળી જઈ ગઈકાલે સવારે ભોજાભાઈએ પોતાના ઘરમાં દોરડા વડે ગળાટૂંપો ખાઈ લીધો છે. જેની જાણ થતાં અરવિંદભાઈ સામતભાઈ પારીયાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial