Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧પ જાન્યુઆરીએ
જામજોધપુર તા. ૧રઃ જામજોધપુર તાલુકાના ધુનડામાં આવેલ સતપુરણધામ આશ્રમમાં પૂ. હરિરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવ તા. ૧પ-૧-ર૪ ના દિને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિવિધ શહેરો-ગામોમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ આવવાના છે. બહારગામથી આવનારા ભાવિકો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં ધાર્મિક-સત્સંગના કાર્યક્રમો તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial