Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૨: ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકે ૨૦૨૪-૨૫ના વર્ષ માટેના પરિણામો પરંપરા પ્રમાણે ૩૧ માર્ચે જાહેર કરી દીધા છે. બેંકની યોજાયેલી બોર્ડ મિટિંગમાં વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવ્યા હતાં.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બેંકે ગ્રોસ ધોરણે રૂ. ૧૦૩.૧૦ કરોડનો નફો જાહેર કર્યો છે. ઓડિટ થયા વિના પ્રોવિઝનલ નેટ નફો રૂ. ૭૨.૦૫ કરોડનો કર્યો છે. બેંકનું સ્વભંડોળ રૂ. ૬૮૯.૮૮ કરોડ, ધિરાણ રૂ. ૯૭૫.૩૧ કરોડ, થાપણો રૂ. ૨૫૫.૨૦ કરોડ એકત્રિત થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી બેંકની બધી શાખા નફો કરી રહી છે. ત્રણ વર્ષથી ઝીરો એનપીએ છે. તેમ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ કહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial