Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાણીતા વકતા સંજય રાવલ ઉપસ્થિત
જામનગર તા.૨ : જામનગરમાં તાજેતરમાં જાણીતા વકતાના વન નેશન વન ઈલેકશન વિષય અંતર્ગત વકતવ્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જામનગરના એડવોકેટ એન્ડ લીગલ એસોસિએટ્સ દ્વારા જાણીતા વકતા સંજય રાવલના વન ઈલેકશન-એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વકતવ્યનું આયોજન નગરના ટાઉનહોલમાં કરાયંુ હતું.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના પદાધિકારીઓ તેમજ એડવોકેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલે વન નેશનલ ઈલેકશનના લાભ તથા દેશહિતમાં તેની જરૂરિયાત અંગે પ્રકાશ પાડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial