Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

ખંભાળિયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં યોજાઇ હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટરે વાજબી ભાવની દુકાનોને મર્જ કરવા, બ્રાન્ચ અને નવી દુકાનોની ભલામણ અંગેની કામગીરીની સમીક્ષાઓ કરવામાં આવી હતી. સમિતિના સભ્યો દ્વારા અન્ન સલામતી કાયદાના અમલીકરણ ગ્રાહક સુરક્ષાને લગતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા,  પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્ણા સોલંકી સહિત  સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh