Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬: જામનગરની ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા બાલમંદિરથી ધો. ૯ ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. દાવલશા ફળી જ્ઞાતિના સભ્યોના વિદ્યાર્થી સંતાનોની માર્કસસીટની નકલ, નામ-સરનામું, મોબાઈલ નંબરની વિગતો સાથે તા. પ-૬-ર૦રપ સુધીમાં ધનબાઈના ડેલા પાસે, ખવાસ જ્ઞાતિ દાવલશા ફળીની વાડીમાં પહોંચાડી દેવા જણાવાયું છે. સાંજે પ થી ૮ સુધી માર્કસસીટ સાથે સભ્ય તરીકેનું વાર્ષિક લવાજમ ભરી જવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial