Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ટાઉનહોલથી સાત રસ્તા સુધીના 'ગૌરવપથ' માર્ગના ડીવાઈડરનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ડીવાઈડર નીચે અંડરગ્રાઉન્ડ કેબલ બીછાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા પછી જવાબદાર તંત્ર ગૌરવ પથની ગરિમા જળવાય તે રીતે વ્યવસ્થિતરીતે પુનઃ ડીવાઈડર વ્યવસ્થિત કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. આમેય આ ગૌરવપથ ઉપર નાખવામાં આવેલી રીંગ આકારની ગ્રીલ પણ કેટલાક સ્થળે તૂટી ગઈ છે, તે પણ નવી નાંખવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial