Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬: મુસાફરની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્રએ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં આગામી તા. ૩૦ થી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.
૧૯ર૦૯ ભાવનગર-ઓખા ટ્રેન રાત્રે ૧૦-૧૦ કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઓખા પહોંચશે. આમ વર્તમાન સમય કરતા ઓખા બે કલાક વહેલી પહોંચશે.
સુરેન્દ્રનગર રાત્રે ૧-રપ, વાંકાનેર ર-૪ર, રાજકોટ ૩-૪૬, હાપા પ-૪૦, જામનગર ૬-૦ર, ખંભાળિયા ૭-ર૦, અને દ્વારકા ૯-પ૦ તથા ઓખા ૧૧ વાગ્યે પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial