Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોમાં ગભરાટઃ કોઈને ઈજા નહીં
જામનગર તા. ૨૬: જામનગરનાં મચ્છરનગર વિસ્તારમાં એક મકાનની દીવાલનો કેટલોક હિસ્સો તૂટી પડયો હતો. આથી ત્યાં પાર્ક કરવામાં આવેલ વાહનોને નુકસાન થયું હતું. મચ્છરનગર-હાઉસિંગ બોર્ડના એક એપાર્ટમેન્ટની દીવાલનો જર્જરિત હિસ્સો ગઈકાલે તૂટી પડયો હતો. આથી થોડી ક્ષણો માટે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સદ્ભાગ્યે કોઈ માણસને ઈજા થઈ ન હતી. પરંતુ દીવાલ પાસે પાર્ક કરવામાં આવેલ વાહનોને થોડી નુકસાની થઈ હતી. આ સમયે આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial