Advertisement
Author: નોબત સમાચાર

બાકી વીજબીલની વસૂલાત માટે વીજ કંપની દ્વારા હાથ ધરાઈ કડક કામગીરી

એક જ દિવસમાં ૬૦૦ વીજજોડાણ કટ

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં રૂા.૧૮૬ લાખની વીજબીલની બાકી રકમ માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રૂા.૫૫ લાખનું બીલ ન ભરનાર ૬૦૦ ગ્રાહકના વીજ જોડાણ ગઈકાલે કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે ૪૫૬૧ જોડાણ ધારકોએ રૂા.૧૩૧ લાખના બીલ ભરપાઈ કરી દીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh