Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તપાસ એજન્સીઓના દૂરૂપયોગ અને હેમંત સોરેન-કેજરીવાલની ધરપકડના વિરોધમાં આવતીકાલે દિલ્હીમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન
ગુજરાતમાં ગુનાહિત ઈતિહાસની વિગતો ઉમેદવારો શુદ્ધ ગુજરાતીમાં મૂકેઃ ચૂંટણીપંચ
ભારતીય નૌકાદળે બંધક બનાવેલા ૨૩ પાકિસ્તાની ક્રૂ મેમ્બરો સાથે હાઈજેક થયેલા ઈરાની વહાણને છોડાવ્યું
કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું: રૂપાલાની માફી કરી નામંજૂર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બે પૂર્વ વડાપ્રધાનો સહિત ચાર વિભૂતિઓને મરણોત્તર 'ભારતરત્ન' એનાયત
દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને ઈડીનું તેડું: સમન્સ
ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીની દફનવિધિ
સાડા સાતેક કરોડની જીએસટી ચોરીના આક્ષેપમાં પિતા-પુત્રની જામીન અરજી રદ્દ
એક્ઝિટ પોલ-ઓપિનિયન પોલ પર ક્યારથી પ્રતિબંધ?: ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ
જામનગરમાં પાંચ માસમાં ત્રીજી વખત રસ્તો ખોદતા પરેશાની
મહાનગરપાલિકાના અધિકારીને ધમકી અપાતા બ્રહ્મ સમાજ લાલઘૂમ
કેન્સર હોસ્પિટલ-રિસર્ચ સેન્ટર માટે ભૂમિદાન આપવા બનાવેલી એપ્લિકેશનનું લોન્ચિંગ થયું
રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં ઉમેદવારો સામે ક્રિમિનલ કેસોની સરેરાશ ઓછી પણ...
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી
જામનગરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ
બ્રહ્મભોજન તથા બ્રાહ્મણોને દક્ષીણા આપવાનું કહી એક શખ્સે સાડા ચાર લાખની કરી ઠગાઈ
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર રેસ લગાવવાનો સ્ટંટ કરતા બે શખ્સ ઝબ્બે
જામનગરના ૩૭ રોકાણકારોને નવડાવી દેનાર પેઢીના એક શખ્સની કરાઈ ધરપકડ
મોટી રાફુદળમાં દારૂનું કટીંગ કરતા બે શખ્સ ૧૬૬ બોટલ સાથે ઝડપાયા
કાલાવડના નવાગામમાં આશ્રમમાંથી યુવતીનું તેના બે ભાઈ સહિત નવ શખ્સે કર્યું અપહરણ
દ્વારકામાં જર્જરિત ઈમારતમાં મહિલા પર ખર્યું પોપડું: ઈજા
બાકી વીજબીલની વસૂલાત માટે વીજ કંપની દ્વારા હાથ ધરાઈ કડક કામગીરી
ખંભાળિયામાં રામનાથ મંદિર પાસે ખેતરમાં ભભૂકી આગ
દરેડની ઈન્દિરા સોસાયટીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝબ્બે
શાકભાજીની રેંકડી રાખવાના મામલે બબાલ કર્યા પછી ત્રણ શખ્સે કર્યાે હલ્લો
વડી કચેરીનો આદેશ છતાં કેમ્પમાં ન જતાં હોમગાર્ડઝના ત્રણ જવાન સસ્પેન્ડ
ગોકુલનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા
દ્વારકાની હોટલમાં પરપ્રાંતિય પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ
હડિયાણાની કન્યા શાળામાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાઃ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે
બેડ ગામે ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણ અંગે રોષ
રણજિતનગરમાં આવેલ હરસિદ્ધિ માતા મંદિરમાં યોજાયો પાટોત્સવ અને અન્નકોટ
દ્વારકા રઘુવંશી સમાજ માટે બનારસમાં પાંચ દિવસીય મહારૂદ્ર યાગ યજ્ઞ યોજાશે
ખંભાળિયામાં ચૂંટણીલક્ષી કામગીરીના અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો
ખંભાળીયામાં કંચનપુર વિસ્તારમાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ
રિદ્ધિ-સિદ્ધિ રાણા યુવા ગ્રુપ દ્વારા હોલિકા મહોત્સવની ઉજવણી
જામનગરના ભીમવાસની પ્રા. શાળાના ૩૦૦ વિદ્યાર્થીને માર્ગદર્શન સાથે કીટનું વિતરણ
સિક્કા માધ્યમિક શાળામાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓને એનિમિયા, ટી.બી., રક્તપિત્ત, કુપોષણ અંગે માર્ગદર્શન
જોડિયામાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
રાવલમાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા કક્ષાનું સંમેલન યોજાયું: અગ્રણીઓની ઉપસ્થિતિ
આમ આદમી પાર્ટીના રાજપુત સમાજના સભ્યો દ્વારા રૂપાલાના વાણીવિલાસનો ઉગ્ર વિરોધ
એમએસએમઈ અને આવકવેરાની કલમ ૪૩બી (એચ)ની અમલવારી કાયમ માટે રદ કરવા રજુઆત
ખંભાળિયા પુષ્કર્ણા બ્રહ્મ સમાજ દ્વારા નવનિર્મિત બ્રહ્મપુરીના બિલ્ડીંગનું ઉદ્ઘાટન
શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટ ઉત્સવ
ખંભાળીયામાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન કામગીરીમાં બેદરકારી અંગે રજુઆત કરાઈ
કેન્દ્રીય મંત્રીને જૈન મ.સા.ના આશીર્વાદ
આજે પુષ્કર્ણા જ્ઞાતિની અગત્યની મિટિંગ
આયુષ્માન કાર્ડ થકી બેડના ઈશાકભાઈના હૃદયની બીમારીની નિઃશુલ્ક સારવાર થઈ