Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર પુરૂષોત્તમ માસના પાવન અવસરે
દ્વારકા તા. ૨૯: પવિત્ર પુરૂષોત્તમ માસના પાવન અવસરે તા. ૩૧-૫-૬ના રવિવાર (પૂનમ) ના દ્વારકાની વૃજધામ સોસાયટીમાં આવેલા શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ મંદિરમાં ગૌ અન્નકુટનું ભવ્ય આયોજન સાંજે ૬ થી ૬ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ ગૌ અન્નકુટના દર્શનનો લાભ લેવા તથા સહભાગી થવા શહેરની ધર્મપ્રેમી જનતા તથા ગૌભક્તોને રિદ્ધિ-સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial