Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ હજારથી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીઃ
ખંભાળીયા શહેરમાં બકરી ઈદ પર્વની મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર તથા ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઈદગાહ પર પાંચ હજારથી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. જેમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હુસેનભાઈ ભોકલ, ઉપપ્રમુખ ડૉ. અબ્દુલકાદીર બાપુ કાદરી, રહીમ ચાકી, ઈમ્તિયાઝભાઈ લોદીન, મોહમ્મદ હુસેન ભગાડ, ફિરોઝ બ્લોચ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial