Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૯.ર૪ લાખ ચૂકવી અપાશેઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક બસચાલકનું ધોરીમાર્ગ પર અકસ્માતમાં મૃત્યુ થયા પછી તેમના વારસોને રૂ।.૯ લાખ ર૪ હજાર વ્યાજ સાથે ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ કર્યાે છે.
જામનગરના પાણાખાણમાં રહેતા ખીમાભાઈ વજશીભાઈ ભોચીયા નામના બસ ડ્રાઈવર ગઈ તા.૨૨-૩-રરના દિને ધોરીમાર્ગ પર બસ લઈને જતા હતા ત્યારે સામેથી આવતા ટ્રકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં ખીમાભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યંુ હતું. તેઓના વારસોએ વળતર મેળવવા મોટર એક્સીડેન્ટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. ટ્રિબ્યુનલે રૂ।.૯ લાખ ર૪ હજાર અરજીથી તારીખથી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા સામેવાળાઓને હુકમ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial