Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં પાલિકામાં ગઈકાલે પહેલી મે મજદૂર દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા તથા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરની ઉપસ્થિતિમાં મજદૂર દિન અંગે પ્રાસંગિક વક્તવ્યો આપીને મજદૂરો/સફાઈકર્મીઓનું ફૂલહારથી સ્વાગત કરીને તેમની સેવાઓને બિરદાવાઈ હતી. પાલિકાના સફાઈ વિભાગના રાજપાર ગઢવી, સેનેટરી ઈન્સ્પેકટર સંજયભાઈ કરમુર, જીવણભાઈ ડગરા સહિતના પણ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial