Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી
ભાટિયા તા. ર૯: કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૩૧ ના રવિવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન ભાટિયાના સરકારી દવાખાનામાં યોજવામાં આવ્યો છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરની ટીમ આ કેમ્પમાં સેવા આપશે. મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ (રાજકોટ) મોકલવામાં આવશે, જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૪ ર૦૧૧૧ નો સંપર્ક કરવો. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial