Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિદ્યાર્થી સન્માન સમારોહ

૭૫%થી વધુ ટકાવારી મેળવનાર માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગર જિલ્લા પંચાયત કર્મચારીનગર નિર્માણ કો.ઓપ. હાઉસીંગ સોસાયટી લિ. તથા મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સરકારી મંડળી લિ. જામનગરના વિદ્યાર્થી સન્માન સમારંભ-ર૦ર૬ ના આયોજનના સંદર્ભમાં, બન્ને સંસ્થાના સભાસદોના બાળકો કે જેમની ર૦રપ-ર૦ર૬ ના પૂરા કરેલ શૈક્ષણિક વર્ષમાં પરીક્ષામાં ૭પ ટકાથી વધુ ટકાવારી મેળવેલ હોય (મેડિકલ લાઈન/સી.એ., સી.એસ. વિગેરે જેવા ઉચ્ચ અભ્યાસમાં ટકાવારીમાં છૂટછાટ આપવામાં આવશે) તેવા એલકેજીથી કોઈપણ પ્રકારનો અભ્યાસ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. સભાસદના પુત્ર/પુત્રી/પૌત્ર/પૌત્રી/દોહિત્ર/દોહિત્રી ભાગ લઈ શકશે. સભાસદે બન્ને સંસ્થાની ઓફિસેથી તા. ૧-૬-ર૦ર૬ થી નિયત ફોર્મ મેળવી, તા. ૩૦-૯-ર૦ર૬ સુધીમાં સંસ્થાની ઓફિસે રજા સિવાયના દિવસોમાં ઓફિસ સમય દરમિયાન ફોર્મ ભરીને પહોંચાડવા યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh