Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાઓનું વિતરણ

સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે ત્રીજા વર્ષે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ નિલકમલ ચોકડી, જામનગર દ્વારા સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સતત ત્રીજા વર્ષે બાળકો માટે રાહત દરે ફુલ સ્કેપ ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ચોપડા વિતરણ તા. ૩૧-પ-ર૦રપ અને તા. ૧-૬-ર૦ર૬ એમ બે દિવસ સાંજે ૪ થી રાત્રે ૮.૩૦ કલાક સુધી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર, આરામ કોલોની, મહેર સમાજની સામે, જામનગરથી કરવામાં આવશે. આ ચોપડા વિતરણનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણસિંહ ચુડાસમા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh