Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: જામનગરના લીમડાલાઈન વેપારી એસોસિએશન દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે શ્રીજીના કીર્તન-શ્રીનાથજીની ઝાંખી ભક્તિ સંગીતનો કાર્યક્રમ આવતીકાલ તા. ૩૦-૫-૨૬ના રાત્રે ૯ વાગ્યે લીંબડીયા હનુમાનજી, લીમડા લાઈન, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં કલાકારો અશોક રાણા એન્ડ ગ્રુપ રાજ રાણા, તરલતાબેન ચૌહાણ વગેરે ધૂમ મચાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial