Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્ત્વપૂર્ણ સ્થળો રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વિભાજીતઃ જાહેરનામું

જિલ્લાના ૧ર૩ વિસ્તારો પૈકી ૭ર વિસ્તારો રેડ ઝોનમાં:

ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લમ મેજિસ્ટ્રેટશ્રીએ જિલ્લાના કેટલાક ક્રિટીકલ સ્ટ્રેટેજીકલ મહત્ત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સવાળા વિસ્તારોની ડ્રોનથી રક્ષણ તેમજ અન્ય સલામતી કેળવી આ સ્તિારોને રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસાર કરેલ છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧ર૩ વિસ્તારો પૈકી ૭ર વિસ્તારોને રેડ ઝોન અને પ૧ વિસ્તારોને યલો ઝોન જાહેર કરેલા છે. આ જાહેરનામું તા. ર૯-પ-ર૦રપ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh