Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપ્લાયરનું નામ ખૂલ્યું:
જામનગર તા.૪: જામજોધપુરના બાલવા ફાટક પાસેથી બાઈકમાં ઈંગ્લીશ દારૂની બોટલ લઈને જઈ રહેલા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. તેણે બોટલ આપનારનું નામ આપ્યું છે.
જામજોધપુર શહેરના બાલવા ફાટક પાસેથી બુધવારે સાંજે પસાર થતાં જીજે-૧૦-સીએસ ૬૦૩૯ નંબરના હીરો મોટરસાયકલને પોલીસે શકના આધારે રોકાવી તલાશી લીધી હતી. તે બાઈક પર જઈ રહેલા મહેન્દ્ર પરબતભાઈ બાબરીયા ઉર્ફે ભયલા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી હતી.
પોલીસે બોટલ તથા બાઈક કબજે કરી આરોપીની પૂછપરછ કરતા તેણે આ બોટલ કરણ સુખાભાઈ ડાભી પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial