Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેબીએન જીતો જામનગર દ્વારા ૯મી એપ્રિલે
જામનગર તા. ૪: જેબીએન જીતો જામનગર દ્વારા તેની ૯ મી એપ્રિલે નૌકાર મહામંત્રના જાપના આયોજન માટે આજે રાત્રે ઈન્દિરા માર્ગ પર એલ.જી. હરિઆ સ્કૂલના ઓડિટોરિમમાં રાત્રે ૮-૩૦ વાગ્યે જામનગરના તમામ જૈન સંઘોના ટ્રસ્ટીઓ તથા હોદ્ેદારોની મિટિંગ રાખવામાં આવી છે. તેમ સંસ્થાના કન્વિનર વિમલ સુમરિયાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial