Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના હિન્દુ સમાજના આગેવાનો અને સંતોએ મુસ્લિમ ધર્મગુરૂને પાઠવી શુભેચ્છા

પવિત્ર રમઝાન માસ દરમ્યાન

સલાયા તા. ૪: સલાયાના હિન્દુ આગેવાનો અને સંતોએ રમઝાન માસના પવિત્ર દિવસો દરમ્યાન મુસ્લિમ ધર્મગુરૂ અબુડાડાની મુલાકાત લીધી હતી. અને રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ડાડાને હાર પહેરાવી સન્માન કર્યુ હતું. આ તકે સલાયાના લાલજીભાઈ ભુવા, પ્રવિણગિરિ ગૌસ્વામી, અશોકપુરી ગૌસ્વામી, અરવિંદભાઈ ભટ્ટ, યુવરાજસિંહ, પ્રદીપસિંહ, સુમિત લાલ વગેરે જુદા-જુદા સમાજના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને સલાયામાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરૃં પાડયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh