Advertisement
Author: નોબત સમાચાર

ઉનડકટ પરિવારના શ્રી સુરાપુરા દાદાના મંદિરે હવન-પૂજા વિધિ યોજાશે

પોરબંદરમાં આગામી તા. ૧૩ એપ્રિલે

જામનગર તા. ૪: પોરબંદર નજીક ખીસ્ત્રી ગામમાં આવેલા ઉનડકટ પરિવારના શ્રી સુરાપુરા દાદાના મંદિરે તા. ૧૩-૪-૨૫ના હવનનું મુહૂર્ત આવ્યું છે. આથી હવન-પૂજા વિધિમાં બેસવા તથા વધુ વિગત માટે જયેશભાઈ ઉનડકટ મો. ૯૧૭૩૧ ૭૮૪૨૨, જગદીશભાઈ ઉનડકટ મો. ૯૪૨૬૯ ૩૭૬૩૬, અથવા હિતેશભાઈ ઉનડકટ મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬ નો સંપર્ક કરવો. સમસ્ત ઉનડકટ પરિવારજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh