Advertisement
Author: નોબત સમાચાર

ધરમપુરમાં ૯૬ વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને લઈ દેવભૂમિ દ્વારકા જિલામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધરમપુરમાં આંબાવાડી શાળામાં મતદાન કરવા આવેલા ૯૬ વર્ષિય કેસરબેનને મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વયોવૃદ્ધ કેસરબેને વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ અંગે રામજીભાઈ નકુમે જણાવ્યું કે, મારા માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh